#MKGANDHI
સત્ય શું છે અને સત્ય તમને ક્યાં સુધી પહોચાડી શકે એ મને મહાત્મા ગાંધી એ શીખવ્યું. હું પાંચ માં ધોરણ માં હતો અને બસ ૧૫ રુપયા માં મેં એમની આત્મકથા સત્ય ના પ્રયોગો વાંચેલી. એ માણસે ક્યાય પોતાના વખાણ નથી કાર્ય. એણે બસ પોતાની ભૂલો જ દેખાડી છે. કસ્તુરબા ને મારવા થી લઇ ને બીજી ઘણી બધી ઘટના. ગાંધી શીખવે છે કે પોતાની ભૂલ માં થી સીખો અને આગળ વધો. ભલે ને સામે દુનિયા ની સૌથી મોટી મહાસતા કેમ ના હોય, જો તમે સત્ય ની પડખે હસો, તો એ પણ ઘુટણીએ પડી જશે.