???
સ્વર્ગીય મોહનલાલ જી ની 150 મી જન્મ જયંતિ પર એક વાત ખાસ ...
અગર આ દેશના કોઈ રાષ્ટ્ર પિતા હોય તોહ એ માત્ર
'વીર બાપ્પા રાવળ' જ હોઈ શકે .... બીજો કોઈ
પુરુષ આ ભૂમિ નો પિતા ન હોઈ શકે.
8 મી સદીમાં બગદાદ ના ધર્માંધ ખાલીફઓ દ્વારા જ્યારે ભારત પર આરબ આક્રમણો કરવામાં આવ્યા ત્યારે આ વીર બાપ્પા રાવલ જી એ આવા હુમલાઓ ખાળી અને વળતા પ્રચંડ પ્રહારો કરી અને છેક અરબસ્તાન ના સીમાડાઓ સુધી ધાક બેસાડી હતી... બીજું, તમામ હિન્દૂ રાજાઓ ને આરબ અને આરબો ની ધર્માંધતા પરત્વે જાગૃત કરવા પ્રયાસ કર્યો... અને ખૂબ નાની ઉંમરે જ પોતાનું બધું છોડી અને સન્યાસી બની ગયા..
આમ .. રાષ્ટ્ર માટે ભરપૂર પ્રવૃત્તિ અને પછી બધોજ અશ્વર્ય છોડી અને સંપૂર્ણ નિવૃત્તિ સ્વીકારી..
ગાંધીના ત્યાગ કરતા વીર બાપ્પા રાવલજી નો ત્યાગ હજાર ગણો મોટો હતો..??
અને ગાંધી ની લડત કરતા વીર બાપ્પા રાવલજી ની લડત હજારગણી વીરતા વાળી હતી..??
શત્ શત્ નમન ?? ભારત માતા કી જય ?
જય માતાજી ⚔જય ક્ષાત્રધર્મ
*➖ રાણાજી*