#MKGANDHI
મારા માટે મહાત્મા ગાંધી એક એવા વિશ્વ માનવ જેમણે પોતાનું જીવન, વ્યક્તિત્વ ઘડતર શૂન્યથી સર્જન કર્યું...
એમના બાળપણ, જવાની અને જીવનના અંત સુધીમાં જિંદગીમાં આવેલા દરેક ઉતાર ચડાવમાં પણ સતત પોતાનું વ્યક્તિત્વ ઘડતર કરી એક મહાન ચરિત્ર ના નિર્માતા એટલે મહાત્મા ગાંધી...
આજના યુગમાં મારે શું એવું વિચારવા વાળાને એક નવી દિશા આપી શકે કે કાપડ હોય, મીઠું હોય કે આઝાદી હોય એમ જ મળતી નથી એના માટે અથાક પ્રયત્નો કરવા પડે છે એ પ્રયત્નો ની પ્રેરણા આપી શકે એ મહાત્મા ગાંધી..
ઉપવાસથી લઈ અહિંસક આંદોલનના સહારે મુશ્કેલ કામ પણ સરળ બનાવે એ આપણા મહાત્મા ગાંધી..
વિશ્વમાનવ મહાત્મા ગાંધી..