' લાગણી '
ઘણીવાર આપણને એવું થાય કે લાગણીઓ થી બધું વ્યક્ત કરી શકાય સમજાવી શકાય..
પણ.....
ઘણીવાર પરિસ્થિતિ એવી બને ત્યારે લાગણીઓ શૂન્ય થતી લાગે ત્યારે માત્ર શબ્દો જ એને સપોર્ટ આપે ત્યારે એવું ના વિચારવું કે એ લાગણીઓ કેમ ના સમજે...
ત્યારે શબ્દોનો પણ સાથ લઈ આપણે આપણા પ્રયત્નો કરવાના...
ત્યારે લાગણીઓ જે કામ નથી કરતી શબ્દો કરી જાય છે...
અને.....
યોગ્ય સમય આવ્યે એને આપણી લાગણીઓ પણ સમજાઈ જાય છે...
#sweetbeatfrdzzzzz