આજકાલ શ્રાદ્ધ ના દિવસ ચાલી રહ્યાછે આપણા દાદા દાદી કે કોઈ આપણું નજીકનું સગુવહાલું જે કોઈ મરણ પામેલ હોય તેને વરસમાં એકવાર યાદ કરીને તેના નામનું શ્રાદ્ધ તિથિ પ્રમાણે કરવાનું હોયછે.
આ દિવસો શુભ હોતા નથી માટે કોઈપણ શુભ કાર્યો આ દિવસોમાં કરી ના શકાય ખાસ હિંદુઓ માટે...
પૂરી દૂધપાક બનાવીને કાગવાસ નાખવાનો હોયછે જેથી આપણા પૂર્વજો કાગડા ના રૂપમાં આવીને અગાસી કે મકાનના છાપરે ખાવા આવતા હોયછે
આ એક હિંદુ વિધિ છે જે આપણે દર સાલ કરવી પડેછે ...