ક્યારેય હરેરાઈ ના જાવું, સમય કદાચ આપનો મોળો હોઈ શકે પણ આપ નહીં હા...જીવનમાં ક્યારેક ખરાબ દહાડા ય આવે તો હિંમત ને ધીરજ થી સામનો કરવો, કૅમકે આવા મોળા દહાડા ભૂંડા લાગશે પણ કાંઈ જિંદગી એવી નથી હો...!! જીવનમાં કાંઈ જ કાયમી નથી, એમાં મોળો વખત ય આવી ગયો...!!