# kavyotsav
તું રીસાયને હું મનાવું એમ રોજ ગમે!!!
તું મારી રાધા હોય ને હું તારો કાન એજ ગમે!!
તું ગોરીને હું શામળિયો. !!
છતા એ ભેદભાવ એમ જ ગમે!!!
પણ તારો વિરહ તારી જુદાઈ એજ ના ગમે.
તું રીસાયને હું મનાવું એમ રોજ ગમે!!!...........
રાધાને કૃષ્ણનો પ્રેમ હતો અતૂટ!!!!
છતા ના સંભવી શક્યો પ્રણયમાં!!!
બસ ડર છે કે ક્યાંક,
રાધાને કૃષ્ણની જેમ ના બને .
તું રીસાયને હું મનાવું એમ રોજ ગમે!!!.....
તારી સાથે ગુજરેલા દિવસોની સ્મૃતિ
એમ જ યાદ રાખવી બહુ ગમે!!!!
છતા વિરહની વેદના વેઠવી નાં પડે એજ ગમે!!!
તું રીસાયને હું મનાવું એમ રોજ ગમે!!!
તું મારી રાધા હોય ને હું તારો કાન એજ ગમે!!!!
- mahender