#kavyotsav
રાધા ને પ્રેમ છે કાના થી,
ને કાના એ છોડયું વૃંદાવન,
ને ગોપી ઝંખે છે કાના ને,
રાસ રમ્યો ગોપીઓ સાથે,
લગ્ન તો થયા કાના ના રુકમણી થી,
ને કાનો તો રહ્યો દ્વારિકા માં,
લાજ રાખી રુકમણી ની,ને રક્ષણ કર્યું ગોપીઓ નું,
મિત્ર સુદામા નો પણ કર્યો ઉદ્ધાર,
આખી જિંદગી વિતાવી રાધા ની યાદ માં ને,
એટલેજ તો આ પ્રેમ ને કેહવાય છે રાધા કૃષ્ણ..