The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લાગણીઓ ક્યાં માપી શકાય છે, એ તો માત્ર બસ સમજી શકાય છે, ક્યાંક લાગે કે આતો છે અસ્ત, ત્યાંજ, ક્યાંક નવું અધ્યાય જોડાઈ જાય છે... #sweetbeatfrdzzzzz
ખુબ ખુબ આભાર...જય ભોળાનાથ...
સત્ય વચન ભાઇ...
ખુબ ખુબ આભાર... @Minal...તમારી વાત પણ સાચી છે...
રોહિતભાઈ સરસ પોસ્ટ છે.કોઈક વાર પોઝિટીવી લખતા નેગેટિવે લખાઈ જાય.કલમ ની ખાસિયત આ છે.જય જિનેન્દર
@Ravina...સાચી વાત છે...મારું નક્કી નથી હોતું...વાક્ય રચનાનું...
રોહિત તમારી ભાષા અઘરી પડે મને ક્યારેક...
હા હો...સત્ય વચન...અટકતું નથી પણ અટકી જરુર જવાય છે...દુનિયા દોડતી રહે છે...પણ આ શ્વાસ એક એક પણ એને યાદ કરે છે...જીવન ચાલે છે...જીવંતતા રહેતી નથી....
કોઈ ના વગર કઈ અટકતું નથી રોહિત... મારા થી આમ પણ કઈ થતું નથી....
@Ravina...શોધીને મારે અહીં લાવવા જ રહ્યા હમણાંથી આમપણ તમારા વગર શુભ સવાર થાય જ નહીં...
@Ravina...ચા હું સરસ બનાવું છું...પીવડાવીંશ....
મેં કાલે જ કીધું તું કે હું ખોવાઈ ગઈ છુ.. મને ના શોધશો...હાહા
હાહા.. બાબલા... ક્રેડિટ લઈ ને શુ કરું? કઈક કામ નું મળે તો લેવાય.. જેમ કે ચા....
@Ravina...તમે ક્યાં ખોવાઈ ગયા...???
@shefali...એમ કે...@tiya ને તમારા જેવી ડાહી ડમરી ના બનાવતા...હા હા હા
ha rohitbhai atle j hu puchi lav Chu....
@shefali...bye jagrut...એટલે અમે ક્યાય દેખાતા નથી એમ ને...
byee જાગૃત
@ રોહિત...મારા જેવી બનવાથી સુ મતલબ છે તમારો
ha to bye hu j jav ..hahah
સાચી વાત @ જાગૃત...તમારા બેનો તો જુનો અનુભવ છે મને confuse karvano...hu j vato ma aavi jaav chu
@tiya...તમે પૂછશો જવાબ મળશે...સારી વાત છે કે ખોટા અનુમાન મારવા કરતાં એના સર્જક ને જ પૂછવું...
@shefali...તમે કામ કરો...પાછી tiya ને તમારા જેમ ના બનાવતા...હા હા હા
rohitbhai pan vicharva jevi hoi che tamari vato @ kal ni j post hati... khali lagnino ahasasma rakhiye tena karta kayrek sabdo thi pan lagni raju karvi pade .... @ a hu sikhi ...
@abhi...તમારા દાદીનો ડંડો...બીજા માટે છે...મારા માટે તો અપાર સ્નેહ...લાગણીઓ...
?
@abhi...have a wonderful day...
ha @Dadiii nu nakki nai Dando lai ne aavse ???
એવું તો કોને કહ્યું અમારી જોડે ઉલજવાનું ...hahaha
@ટિયા...રોહિત સાચું કેહ છે...એની વાત બહુ વિચારીશ નઈ...મગજ ને બહુ લોડ ના અપાય
nana @Rohitbhaii just kiding yar bye bye ???
@jagrut...હા તો શેફાલીજી...બોલો...હા હા હા
ohk gyz bye office jav chu bye enjoy kare rakho ???
હું વળી ક્યાં તમારા બે જોડે ઉલ્જી...@ જાગૃત n @ રોહિત
@abhi...બોલો તમે તો યુદ્ધ કરવા આવ્યા ભાઈ...આવું મારા મારી...
hahahaha ha ho Danvirr @Vandriii2 ???
@abhi...શું થયું આ...શેની ક્રેડિટ છે...hum
are abhi tu lai ja mare kredit nathi joiti...
એ busy છે... કામ એને છે આપડે થોડી છે ...
@રોહીતભાઈ યે તો સરાસર ના ઈન્સફી હે મેરી @દાદી કે સાથ ઢીશુમ ???
@tiya...બહું વિચારીશ નહીં મારી વાતો...નહીં તો વધુ ઘૂંચવાઇશ...just enjoy
@jagrut...ભાઈ ક્યાં આ @Shefali...ને જવાબ આપે છે...કામ કરો...પાછા કહેશો તમારા લીધે લેટ...હા હા હા
@દાદી આ બધિ ક્રેડીટ @વાંદરી 2 લય ગઈ.. ??
ha have samjay gayu gurudev @tq vaky ma guchvani atle ...
હું તો 24 કલાક ફ્રી જ હોવ છું ...
@shefali...અરે mb માં જ છે...કોઈવાર એમની સાથે વાત કરી હોય...બીજું કાંઈ નથી ...કામ કરો તુક્કા ના લગાવો...
@tiya...તમારાથી મને હમેશાં પોઝિટિવ energy મળી છે...હમેશાં હકારાત્મક વલણ જોયું છે તમારું...હમેશાં મારા માટે એક સન્માનની લાગણી અને સંપૂર્ણ સહકાર...કદાચ MB માં Ray પછી તમે બીજા છો જે મારા નેગેટિવ માં પણ પોઝિટિવ શોધો છો...એટલે કહ્યું કે પોઝિટિવ ને પોઝિટિવ જ શીખવાડાય...
ha to raakh ne mare shu...aato svar thi atyar sudhi ma ત્રીજું dp જોયું એટલે મને થયું સાહેબ આજે free che ke shu
ha ato mane game avu rakhi saku ne ...
to mne notification ma em nem j dekhayi gayu @ jagrut
@ jagrut pachu dp change...ane @ Rohit AA Jagruti kaun che? kuch to gadbad hai
ha to ame kya kasu kahyu j che ..
@ jagrut ane @ Rohit...kharekhar busy chu...
rohitbhai a vaky nai samjanu @ tane thodu negative shikhvay ...
@Harita...હું તો એમજ પી લઈશ....હા હા હા
એટલે જ કહ્યું ..એમને
@jagrut...સોરી ભાઈ...આ auto correct...ના લીધે...હા હા હા
હાહા.. જાગૃત આ દર વખતે થાય એ ના ચાલે હો...
ha...bhai...o+ 6..joii e to kejo..m pn me badha bu bov piv 6u..mara ma vadhare j 6...
@Ravina...વાહ...વાહ...પણ હવે એક્દમ ઓકે છું...સો હમણાં જોરદાર જ આવશે..
આ શું બધા મારી જય બોલાવો છો... હાહા
jagrut hooo nai k jagruti ...
@Harita...વાહ...વાહ...આજે તો મને બધા + બનાવીને રહેશો...મારા બ્લડ ગ્રુપ B+ ની જેમ...
@jagruti...હા આપણે ફ્રી...
@tiya...તમારા દીદી is always right...હા હા હા
હાહા... બાબલા તને તો ખબર હું રાહ જોઈ ને જ બેઠી હોવ... @રોહિત જે ફિલ કરો એ બધું મુકાય.. બસ આટલી સારી પોસ્ટ ને નેગેટિવ શબ્દ ના અપાય....
@abhi...તારા દાદી is always right...હા હા હા
@shefali...આરામ કરો...હા હા હા
@Ravina...ખુબ ખુબ આભાર...સારું થયું ને...હવે તો ખુશ ને...તમને પોસ્ટ ગમે છે તો...
ne...mane pn...+vej
@દાદી @રોહીતભાઈ ને થયું કે આજે કોઈ ઞપટે નહીં ચડે એટલે લાવ પોતાનો જ દાવ કરી લવ એમ.. ???
@tiya...તારા માટે ખાસ પોઝિટિવ...તને થોડું નેગેટિવ શીખવાય...
haa ahiya apde j khali free che ..he ne .. rohit
ravina didi ni vat sache che @ hahah abhi
@abhi...મારું કામ જ આવું ...હા હા હા
@jagruti...હા તો એ જ સમજવી છે...
સત્યવચન @દાદી હું સહમત છું.. ?
@ Rohit...વ્યસ્ત છું થોડી
hahahaha @Vandrii2 tu to cho j Dahyi ??? Positive valiiii ???
નેગેટિવ તો મને ક્યારેય નથી લાગી રોહિત.. કેમ કે મને ધ્યાન છે ત્યાં સુધી હું તમારી બધી પોસ્ટ વાંચતી હોવ છું.. હા ઘણી વખત દુઃખી લાગે છે ને ઘણી વખત અતિ લાગણી વશ... હું સાચુ ને મોઢે બોલવામાં માનુ એટલે કીધું.. જોકે હમણાં ની પોસ્ટ વધારે ગમે છે...
hahah mane am pan negative lage j nai hu positive goti j lav
કઈ નથી થ્યું આ તમે નેગેટિવ ક્યાંથી ગોતી લાવ્યાં??
wahh લાગણીઓ તો સમજી જ શકાય ...
જય જીનેન્દ્ર..@shefali...આવો આવો...
@bhaveshbhai...હા આ જ જીવન...
@tiya...તમે હમણાં આવ્યા સો ઓછું જાણો છો...બાકી મારી દિવસમાં બધી પોસ્ટ નેગેટિવ જ હોય...હા હા હા
વાહ...ખૂબ સરસ
@abhi...શું થયું ભાઈ...
anuj nam jivan રોહિતbhai
are rohitbhai ame tamara mathi saikhiye ne tame negative kaho cho....
hahahaha @Rohitbhaiii bv kari ??
હું એક્દમ મજામાં @tiya...જય શ્રી કૃષ્ણ...@અભિ
જય શ્રી કૃષ્ણ...@harita
gm jsk all
@Ravina...આપણે તો ક્યાં ના છે...આ તો કોઈને એવું ના લાગવું જોઈએ રોહિત હમેશાં નેગેટિવ મોડમાં જ હોય છે...હા હા હા
સત્યવચન @રોહીતભાઈ.. gm, jsk, jj સૌને ?
maja ma ho... tame kem cho ??
sachi vat...@bhai..jai shree krishnaaa..@tiya...gm..jsk...
એક પૂરું ને બીજું શરૂ? કયારેક અમુક ખાલીપા સાથે પણ જીવાય હો...
ખુબ ખુબ આભાર...@tiya...જય શ્રી કૃષ્ણ...કેમ છો?
wah ekdum sachu rohitbhai .... gm jsk ...
હા....ખુબ ખુબ આભાર...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
it's true..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser