માતા પિતાની સેવા એ જ પ્રભુ સેવાછે અને એનાથી બીજી કોઇ જ ઉતમ નથી.
સવાર સાંજ પોતાના માતા પિતાને વંદન કરો કે જય શ્રી કૃષ્ણ કહો જે સાંભળવાથી જેટલો ભગવાન ખુશ નથી થતો તેટલા તમારા માતા પિતા થશે.
પુછો એ લોકોને જેમના માતાપિતા આજ તેમની સાથે નથી ને તેમની ગેરહાજરીથી શી તકલીફો થતી હોયછે કે જયારે તેઓ હાજર હોયછે ત્યારે તેમની આપણને હાજરી ગમતી નથી!
પહેલું વંદન મારા માતાપિતાને ને બીજુ વંદન મારા પ્રભુ ને.