...નાથ જ્યારે આપણે ગામમા રહેતા હતા ત્યારે આપણે આપણા મા ખોવાઈ જાતા પછી આપણે શહેર માં આવ્યા ને તમે અમે બોલતા થય ગયા ને આ અમે માં આપણે ભૂલાય ગયા આપણો પ્રેમ ભૂલાય ગયો તમારા સ્વભાવ ના લીધે આપણા બાલકો ધર છોડી ચાલ્યા ગયા મે ના રોક્યા કેમ કે તમે મારા નાથ મારી સાથે હતા
છતાં ફરીયાદ ના કરી કેમ કે વિદાય ની વખતે મારી માં એ સલાહ આપી હતી પતિ પરમેશ્વર હોય છે તે કહે એમ જ
કરવાનું ને આજે મને છોડી જવાની વાત કરો છો આજે હું એક સવાલ કરુ છુ આ બધા માં કોણ ખોટું ? મારો પ્રેમ ખોટો કે મારી માં ખોટી કે પરમેશ્વર ખોટો કે પછી આ બધા મા હુજ ખોટી..?