પુસ્તક ના પન્નાઓ ને પલટાવી વિચારુ ,

આમ જ જીવન ના પન્ના પલટી જાય તો ,

શું વાત છે ...!

ઈચ્છાઓ પૂરી થાય જે સપનાઓ માં ,

જીવનમાં હકીકત બની જાય તો ,

શું વાત છે ...!

કહ્યા થી તો બધા જ સમજે ભાવનાઓને ,

કહ્યા વિના સમજી જાય તો ,

શું વાત છે ...!

Gujarati Quotes by jagrut Patel pij : 111031887
jagrut Patel pij 8 year ago

આભાર ..બધાને

Tiya 8 year ago

wah to kaik alg j vat hot..

Shefali 8 year ago

શું વાત છે જાગૃત...તો તો જિંદગી સ્વર્ગ જ બની જાય

Namrata Kansara 8 year ago

wah...shu vat chhe...

ધબકાર... 8 year ago

સાચેજ...મારા લિસ્ટ માં તારું નામ લખી રાખ્યું છે...મળવું તો છે જ...

jagrut Patel pij 8 year ago

આવી જ જાવ ...મુલાકાત પણ થઈ જશે ...

ધબકાર... 8 year ago

વાહ...ભાઈ...આમજ તારી સાથે મુલાકાત થઈ જાય તો શું વાત છે...वाह

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now