ભગવદ્ ગીતાજીમાંથી જે કાંઈ પણ સમજી શકાય એ જ આપણને જીવનમાં પૂર્ણતા તરફ લઈ જાય છે...
મહાભારત ના યુઘ્ઘ માં કૃષ્ણ-અજુઁન વચ્ચે નો સંવાદ
*અજુઁન:* હે કૃષ્ણ..જોઇ મારા બાણ ની તાકત કેટલી છે મારા એક જ બાણ થી કણઁ ના રથ ને હુ ૧૦ ફુટ પાછળ ખસેડી દઉ છુ ને કણઁ ના બાણ થી મારા રથ માંડ એક ડગલુ જેટલો જ પાછળ ખસે છે
*કૃષ્ણ:* હે અજુઁન જે રથ માં તુ સવાર છે તે રથ નો સારથી ૧૪ બ્રહ્માડં નો અઘીપતી એટલે કે કૃષ્ણ હુ પોતે છુ અને અજુઁન તારા રથ પર જે ઘજા ફરકે છે તે ઘજા પર ૧૦૦૦ હાથી ની શક્તી ઘરાવનાર પવનપુત્ર હનુમાન સાક્ષાત બીરાજમાન છે છતા પણ જો અજુઁન...કણઁ ના બાણ થી તારો રથ એક ડગલુ પાછળ ખસી જતો હોય તો વિચાર કે હુ અને હનુમાનજી તારા રથ પર બીરાજમાન ના હોઇએ તે તારી શું હાલત થાય..!!
*સંવાદ નો સાર:* મનુષ્ય દરેક વાત માં બસ હુ કરુ.. હુ કરુ.. મે કયુઁ..મે કયુઁ...જ કયાઁ કરે પણ તારા જીવનરથ પણ કોણ બીરાજમાન છે..કોની કૃપા છે..કોણ મહેરબાન છે..? એ તો જો..
સદા આમજ સાથ આપજો મિત્રો, સ્નેહીઓ... તમારા થકી મારું આ અસ્તિત્વ છે બાકી હું ભલે પરમાત્મા બ્રહ્મ નો જ અંશ હોવ છતાં હું સંપૂર્ણ નથી... મારામાં પૂર્ણતા ભરવા જેણે મને પૂર્ણ કર્યો એ જ ખાસ છે...
સદા ખુશ રહો... સદા જીવંત રહો...
?જય શ્રી કૃષ્ણ ?