સાહેબ! અમે તો યુવાધર્મને માનનારા.યુવાધર્મ એ કોઈ કર્મ બંધન નથી, તે આંતરમેળ છે.અંદરથી જ આવી જાય છે. અમારી ઈબાદત અલગ છે,અમારી દુઆ અલગ છે,અમારો પ્રેમ અલગ છે,અમારા ખુદા અલગ છે અને અમારી દુનિયા અલગ છે.એટલા માટે કે યુવાધર્મ અમને સમજણ આપે છે કે આમારું આ જીવન બીજા ના કામમાં આવે.
ગુજરાત માં પ્રથમ વખત દિવ્યાંગ રક્તદાતાનો સન્માન સમારંભ કાલે રાજકોટ ખાતે ટીમ ipositive દ્વારા થયો. મહાનુભાવો દ્વારા સમાજ ના સેવાકીય સૈનિકો નું સન્માન થયું......
હું અને મારી ટીમ.....
અરે હું માંથી આપણે થવા માટે વિસ્મયની વાત હતી....
- દર્શન લીંબડ