Gujarati Quote in Whatsapp-Status by Ravina

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે મારા બધાં સપના તૂટ્યા ને ત્યારે હુ બહુ રડી.. હિબકે ચડી... ભગવાન ને કેટલાય સવાલ કર્યા... કંટાળી, થાકી, હાર માની લીધી... થોડા દીવસ પછી એક નવું આશા નું કિરણ દેખાણુ... જે મારા સપના ઓ કરતા ક્યાંય વધારે સુંદર હતુ... મારા સપના તો જાણે કઇ હતાં જ નહી... આતો એના થી ક્યાંય વિશેષ હતુ ...હુ બહુ ખુશ થઈ...હુ નાચી, હુ કૂદી... મારો વ્હાલા ની સામે ગઇ બે હાથ જોડ્યા... ખબર છે એ શુ કહેતો તો... થોડી તો ધીરજ ધર ગાંડી... જ્યારે તારા પ્લાન cncl થાય છે ને ત્યાં મારો માસ્ટર પ્લાન શરૂ થાય છે... તને તારા પર વધારે વિશ્વાસ કે મારા પર? #જો હોતા હૈ અચ્છે કે લિયે હોતા હૈ..

Gujarati Whatsapp-Status by Ravina : 111030995
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now