મથુરા માં આવેલો કાનો કૃષ્ણ ભલેં બની ગયો.. પણ.. પોતાની વાંસળી નાં સૂર માં સમાયેલાં..સર્વસ્વ.. એવા.. આત્માના અવાજ નેં.. વૃજરજની યાદો થી અળગા નથી કરી શક્યા.. પછી આપણેં માણસો પરદેશ માં વસી આપણાં સંસ્કાર અનેં સંસ્કૃતિનું કેમ વિસર્જન કરી દઈએ છે?.. મીસ મીરાં..