ગુસ્સો એટલી હદે પણ ન કરવો કે લોકો એનેં ટેકન ફોર ગ્રાન્ટેડ... લેતાં.. અનેં અવોઈડ કરતાં થઈ જાય.. કદાચ તમારાં થી ગભરાતાં પણ બંધ થઈ જાય.... ગુસ્સાની દુકાન જબરજસ્તી બંધ કરવી પડે એનાં પહેલાં ચેતી જવું.... કેમકે... પછી થયેલું નુકશાન આજીવન ભરપાઈ નહીં થઈ શકે.. સાહેબ.. મીસ..મીરાં....