શુપ્રભાત મિત્રો.. :)
રાધાજી ને જો અેમજ મળી ગયો હોત કાન
તો સાહેબ આ જગત ને કોણ કરાવત પ્રેમ નુ ભાન..? :)
કદાચ અેટલે જ એવું કહેવાય છે કે પ્રથમ અને સાચો પ્રેમ ક્યારેય મળતો જ નથી.. :(
શું ખરેખર સત્ય છે મિત્રો આ વાત ?? તમેં જણાવશો મને??
આતો એક માત્ર વિચાર આવ્યો અેટલે થયું કે લાવ પૂછી લવ.. મને મારા અને મારા મિત્રો ના દરેક પ્રશ્નો નાં જવાબ અહીંથી જ મળે છે..
બાકી તો તમે સૌ કોઈ જાણો જ છો કે હું ગાંડો છું આવા જ પ્રશ્નો પૂછ્યા રાખીશ.. ^o^ ^o^ ^o^
સૌ કોઈ પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરે એ જ આશા.. :)