લાગણીઓ ને આપી વાચા મેં પહોંચાડી પેલે પાર,
થયું મને હેત મળશે આ લાગણીઓ થકી અપાર,
એણે કહ્યું કોઇ નામ તો આપ આ લાગણીઓનું આમ થોડી લાગણીઓ હોય અપાર...!!!
હું વિચારતો જ રહ્યો પછી સમજાયું કે વાત તો ક્યાંક સાચી છે...!!!
આ દુનિયામાં નામ વગર તો કૃષ્ણ પણ ના ઓળખાય..!!!
તો આ મારી લાગણીઓ તો શું છે??? પછી ભલે ને હોય અપાર...!!!
#sweetbeatfrdzzzzz