મારુ મારુ કહિને અને ધમંડ ની આડ માં બધુ અહિં મુકિ ને જતા રહ્યા,
ભેગુ કરેલુ બધુ ધન દોલત અને અમીરી કે ગરીબી બધુ અહિ મુકિ ને હારે જતા રહ્યા,
કોઇ બેસરમીથી ગયા તો કોઇ સરમ થી ગયા બધુ અહિં મુકિ ને હારે ગયા જતા રહ્યા,
કોઇ નામના કમાઇ ને ગયુ તો કોઇ નામના ખોઇ ને ગયુ જે કાઇ પણ બનાવ્યુ બધુ અહિં મુકિ ને હારે જતા રહ્યા,
કોઇ દોસ્તી નીભાવી ને ગયુ તો કોઇ દુશ્મની નીભાઇ ની ગયુ બધુ અહિં મુકિ ને હારે જતા રહ્યા,
આદર્શ અને સંસ્કાર બનાવી ગયા કે પાપી અને દોશી બની ને ગયા બધુ અહિં મુકિ ને હારે જતા રહ્યા,
કોઇ આસ્થીક બનીને ગયા તો કોઇ નાસ્થીક બની ગયા પણ બધુ અહિં મુકિને હારે જતા રહ્યા,
કોઇ બંગલા માં જીવ્યા તો કોઇ ઝુંપડા માં જીવ્યા પણ અંતે બેવ અહિં બધુ મુકિ ને ગયા હારે જતા રહ્યા,
કોઇ દેશ ને આબાદ અને આઝાદ કરીને ગયા તો કોઇ દેશને બરબાદ અને ભ્રષ્ટવાદ કરીને ગયા પણ સાહેબ અંતે બધુ અહિં મુકિ ને હારે જતા રહ્યા......
બે વસ્તુ ના તફાવત માં એક જ વસ્તુ આપણે ધારણ કરવાની છે ચારણ...
કાંતો હિંસા કા પછી અહિંસા...
હિંસા પરમ્ ધરમસ્યઃ
અને અહિંસા અધરમસ્યઃ
દુનિયા ભુલે નહિ અને આપણા નામનો તહેવાર ઉજવે એવુ કરીને જાય હાલ ને ચારણ દેશ ને આબાદ કરી ને જાય...