Gujarati Quote in Whatsapp-Status by Ravina

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દર મંગળવારે ગણપતિ દાદા ને મળવા જવાનો નિયમ... આમ તો હુ મંદિરે બહુ જાવ નહિ.. પણ કોકે કીધું તું કે મન ની શાંતિ માટે ક્યારેય મંદિરે જવું જોઈએ... એટલે છેલ્લા 3 વર્ષ થી શક્ય હોય તેટલું આ નિયમ પાળુ છું... છેલ્લા 2 3 વખત થી મેં એક અલગ વાત નોંધી જેના કારણે આજે અહીં લખવાની ઈચ્છા થઈ.. 
છેલ્લા 2 3 વખત થી હું જોવું છું કે મંદિર માં પણ એ શાંતિ નથી... લોકો ભેગા મળી ને કોક ખૂણા માં ઉભા ઉભા કોક ની નિંદા જ કરે... ભીડ વધારે હોય તો ધક્કા મારે... ત્યાં પણ એક બીજા ને દર્શન માટે ગમે તે બોલી દે છે.... આ લોકો કદાચ એ છે જેમને શાંતિ ગમતી જ નથી... એમને અશાંતિ જ ગમે છે... હું એટલું જ કહીશ કે 10 15 મિનિટ જેટલો સમય મંદિર માં છીએ એટલો સમય શક્ય હોય તો મૌન જ પાળવું... જેથી કરી ને આપણા થકી કોઈ ને તકલીફ ન થાય.... #માત્ર મારા વિચારો

Gujarati Whatsapp-Status by Ravina : 111029127
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now