જો શ્રી રાધાજી એ કૃષ્ણાવતાર માં જન્મ નાં લીધો હોત તો.... આપણને... માખણચોર.. ચિત્તચોર.. રાસબિહારી.. બંસીધર.. નંદકુંવર.. યશોદાનંદન.. ગિરિરાજધરણ.. ગોપીજનવલ્લભ.. રાધારમણ.. મુરલીમનોહર.. શ્યામસુંદર.. શ્રી કનૈયાલાલ.. ની બાળલીલાઓનો વારસો ક્યારેય નાં મળ્યો હોત..આપણનેં મળ્યા હોત.. વાસુદેવ.. દેવકીનંદન.. યાદવકુળભૂષણ.. મહામુત્સદી રાજનીતિજ્ઞ.. પાર્થસારથી.. ગીતાજ્ઞાનદાતા.. સુદર્શનચક્રધારી.. દ્વારકાધીશ.. યોગેશ્વર.. શ્રી કૃષ્ણ.. મીસ મીરાં..