Gujarati Quote in Quotes by Dr. Avni Ravi Changela

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.


2nd part 

રાધાને આપ્યો વિયોગ, મીરાના ઝેર તો પીધા જાણી, 
આઠ પટરાણી અને તેમાં રૂક્મિનિતો તો તેની સામ્રાજ્ઞી, 
એકહજાર ને આઠ પત્નિ છતાં એતો કસોટીમાં ખરા ઉતર્યા તરીકે અખંડ બ્રહ્મચારી. 


દ્રૌપદીના પૂર્યા ચિર એણે, ભીષ્મને પરમ શાંતિ અપાવી, 
પાંડવોની પક્ષે ઊભા રહીને તેણે, ગાંધારી ની શાપમય વાણી સ્વીકારી,
પોતાની નજર સામે જ તેણે સર્વ નિજ વંશ વિનાશક યાદવાસ્થળી નિહાળી.

દરેક પરિસ્થિતિને તેઓ અનુકુળ બન્યા, 
સર્વ સ્થિતિમાં તેઓ હસતાં રહ્યા, 
સ્વ માં સ્થિર રહ્યા.  

Gujarati Quotes by Dr. Avni Ravi Changela : 111028836
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now