શ્રી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ એક રાજા પણ છે અને રાજદૂત
પણ છે. તે એક યોદ્ધા પણ છે અને સેનાપતિ
પણ છે.અર્થાત સક્રિય આધ્યાત્મ પુરુષ. કર્તવ્ય
નીષ્ઠ, કુશળ રાજદૂત પણ છે.
કૌરવ સભા માં શ્રી કૃષ્ણ એ જ પ્રથમ યુદ્ધ નહિ કરવા અને પાંડવો ને તેમનુ રાજય પાછું
આપવા પ્રભાવ શાળી પ્રવચન આપી સૌ ને
પ્રસન્ન કર્યા આમ એક સારા વક્તા પણ છે.
શ્રી કૃષ્ણ સમજાય તો સરળ અને ન સમજાય
તો એક રહસ્ય છે.
શ્રી કૃષ્ણ ની કરણી ને નાં અનુસરતા,
કથની ને જ અનુસરવું રહ્યુ.....