કૃષ્ણ મારી દૃષ્ટિ એ.
કૃષ્ણ એટલે એવો મિત્ર જે સારથિ બની રાહ બતાવે .કૃષ્ણ એટલે રાધા નો પ્રેમ, વાંસળીનો નાદ, મોરપીછ ના રંગો.
મહાભારત માં ગીતા કૃષ્ણ તો ભાગવત નું ગોપીગીત. દ્રોપદી ની મિત્રતા તો રાધા નું વિયોગ કૃષ્ણ.
કૃષ્ણ કયાં-કયાં છે,?કૃષ્ણ કયાથી નથી, તે મારા દિલ મા, આત્મા માં વસે છે.
શ્રી કૃષ્ણ શરણં મમ,