The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બસ તું હોય.... એથી વિશેષ જિંદગી શુ હોય? # ચા રસીયાઓ ને સમર્પિત...#કયાંક વાંચેલી ને ખૂબ ગમેલી લાઇન....
wow ...
wowww...diduii mst....hu ane mari late night tea.....
હા હા અમને તો મળી ગયા... તમને પણ મળી જશે... પ્રભુ ને પ્રાર્થના...
ખુબ સરસ રવિનાજી ....@..હજુ કદીયે પીધી તો નથી ...પણ હા પીવી જરુર છે એકવાર જીવનમાં ...બસ કોઇ એવું મળે જેના હાથની ચા પીવાનુંય મન થઇ જાય....
ok ravina hu pan savare cha j piv chu mari morning taya j saru thai che
કદાચ નહિ આ પ્રેમ માટે જ છે... મારો અને મારી ચા નો પ્રેમ...@ટિયા
hahahah ravina btw a kadach prem mate che me pan vacheli che
હમણાં જ પીધી...હાહા .. નહિ તો આવી જ જાત...
હાલો સંધાય ચ્હા પીવા.... હું પીતી નહિ પણ પાવું છું ખરા હો....
ma study karta aene savare 3 vage madti hahahha
haahahaha ravina di sachu ho @hu pan cha nay piti cheli vakhat hostel ma gay teni pela pidheli baki aamari hostel ma to cha khali10th 12th j
હા એ જગ્યા ખાલી જ છે... તું બહુ હું નાની છું નાની છું કરતી નહિ... નઈ તો ગામ ફોઈ વાંચી લેશે ને તો તું ગઈ જ સમજ....
કોઈ નાની ન બનાવે દે એ ધ્યાન રાખવું પડશે...
બધાં રાત્રે 1 વાગે ચા પીવા જતા અને હું અને મારો એક મારા જેવો મિત્ર બદામશેક...@રાજકોટ
હાહા... હું તો દાદી બની ગઈ છું... એટલે તું ગમે તે age ની હોઈશ મારા કરતાં તો નાની હઈશ....
તમે પણ હોસ્ટેલ લાઇફ જીવી છે... એ લાઇફ જ અલગ છે... રાત ના 2 વાગે પણ ચા hoy... @રવિના...
હા...રવિના પણ હું બધાં તબક્કા પસાર કરી ચૂક્યો છું...અને હવે આવી ઇચ્છા ઓછી થાય...ભદ્રેશભાઇ મારે લગભગ એક કલાકે ચા આવે કોઈના કોઈ ગેસ્ટ ચાલુ જ હોય...પણ ચા આ અમદાવાદે છોડાઈ દીધી...લાસ્ટ માં ચા...ઉમંગભાઈ,ધ્રુવભાઈ અને સુનિલભાઈ સાથે પીધી હતી...આશ્રમ રોડ
એક નિયમ હોય ભદ્રેશ કે ચા છે ખાવાનું છે ઓફર કરે તો ના ન પડાય...નહિ તો ક્યારેય ન મળે... આ હોસ્ટેલ નો પહેલો નિયમ હતો...હાહા... કેટલાય ના ટિફિન આવી રીતે ખાઈ લીધા છે ને કેટલીય મફત ની ચા....
પ્લીઝ કોઈ જી લગાવી.... નાની ઉંમરે જ મોટી મહેસુસ ન કરવો.... રવીના અહીં બધાની એજ આશરે કેટલી હશે... બધા તું કે તમે કહો એ ન ચાલે.... આ જી અને અવનવા સંબોધન બહુ અજીબ લાગે....
જોર કંટ્રોલ કેવાય તમારો... બાકી કોઈ ચા ઓફર કરે ને મોં થી ના પડે એવું કયરેં ન બને...
તમે બ્રહ્મ કેહવાવ.... આવા વ્યસન થી દુર જ રહો... અમૃત વિશે તમને શું ખબર?
હા...ભદ્રેશભાઈ...છતાં આપણે ફક્ત જોઈને ખુશ...કોફી પણ વીક માં એકાદ વાર...
હા હા.... બની શકે સીમરનજી... @રોહિત... અતિ ની ગતિ નહિ...
ચા નાં કપ તો નક્કી ન હોય તમે જાણો જ છો રોહિતભાઈ આપડી લાઈન માં...
અમદાવાદી...ની જેમ...@રવિના...હા હા હા
સાચી વાત ભદ્રેશ... મને પૂછો છો? અડધો કપ... મને મારા હાથ ની ચા નથી ભાવતી...ક્યારેક કોઈ બનાવે તો સાંજે એક કપ..
એ તો ખબર નહિ પણ ઋણાનુબંધના સંબંધ થકી સમાનતા અચૂક હશે...
ચા તો કદાચ બાનુ છે બાકી મહત્વનું તો સમય સાથે વિતાવ્યો એ છે...
રવિના...ચા ની ચૂસ્કી લેતા લેતા કેટલી ચા પીવો દિવસમાં ઓછામાં ઓછી અને વધુમાં વધું??
ચા એ ઘણા ની આશ જગાડી છે... કોઈ ની તોડી નથી હો... હાહા... અઘરું લખો છો.... તમે આ હિના જોડે સ્કૂલ માં હતા કે શું?
અને રોહિત... ચા ની ચુસ્કી લેવાની હોય... ગટર ની જેમ રેડારેડ ના કરવાની હોય....અર્થ ના અનર્થ.....હાહા...
ના ટેન્સન નહિ.... નાનપણથી જ ઘરમાં બધા કેહતા કાળી થઈ જઈશ ત્યારની ચા થી દુર જ રહું છું... પ્રોબ્લેમ એ કે.... જિંદગી જેના થકી વિષેસ હોય એ ખાસ હોય અને ખાસ હોય એ જ આશ તોડતા હોય....
FYI, આ પોસ્ટ વ્યસન તરફ વધારવા માટે નથી જેની ખાસ નોંધ લેવી.... આ already જે રસીયા છે એમના માટે છે....
જિંદગીમાં
ચા ની ગટર હતો હું પણ સમય સાથે બધું છૂટી ગ્યું...સોનું...ટેન્શન ના લો..પી નાંખો...
હા હો.... બંધાણ ખોટું.. ના પીતા હોય તો ના પુવું....બાકી અમે બંધાણી નહિ પણ રસીયા ખરા.....btw પ્રોબ્લેમ શુ થાય એતો કહો?
સાચું કહું મને ચા પીવાનું મન થઇ ગયું.... પણ ક્યારેય પીધી નથી તો ડર લાગે કે.... એને બંધાણી થઈ જાવ તો પ્રોબ્લેમ થઈ જાય...
હું ચા નો રસીયો... @રવિના...
હા, હું ચા નથી પીતો રૂટીન...ક્યારેક પીવું છું સ્પેશિયલ કેસ માં...
hahaha@ Ravina...Cha vina to kick j na aave...
રોહિત... તમે પણ આ નીરવ ની category ના જ છો ને...
નીરવ... તો તમારા એકાંત ને સમર્પિત... બસ...હાહા...
બરાબર...
સરસ... હું નથી ચા રસિયો હો...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser