લોહીનાં સંબંધો સિવાય નાં મોટા ભાગનાં સંબંધો ધારણાં પર બને છે.... ધારણાં પર થોડાં ટકી પણ જાય છે.... અને ધારણાં પર જ તૂટી જાય છે..... તો સાહેબ..... આ બધું ધારવા નું કામકાજ બંધ કરો..... અને હકિકત ને સ્વમાન થી જીવો.... જીવન આપણું સન્માન કરવામાટે એકપણ ધારણાં નહીં કરેં.... મીસ મીરાં....