સૌનું ગમતું ખુશી ખુશી કરતાં આપણેં જ્યારે આપણી ખુશી ને છોડવા લાગી એ.... અને આ દરેક માં સ્વ ને હ્રદય થી સ્વીકારતાં થઈ ને જીવન માં આગળ વધી જવાય ત્યારે કોઈ નાં વખાણ ની રાહ જોયાં વગર હક થી માની લેવું કે આપણેં ખરેખર માધવ ને ગમતું ઉત્તમ વ્યક્તિત્વ છીએ...... મીસ મીરાં.....