પ્રેમ
દુનિયા ની કોઈ પ્રીત નો અંત નથી હોતો...
જેને પ્રેમ મળયો છે એને એનો એહસાસ નથી હોતો ..
પ્રેમ કરવા વાળા તો ઘણા કરી ગયા છે
પણ જેેણે કરયો છે એનો કદી મેળાપ નથી હોતો..
પ્રેમ થકી ખેવના નો ઈતઝાર હર કોઈ ને છે...
પણ મળયા પછી એને નિભાવવા નો સમય કોઈ ને નથી. હોતો ..
આભાર માનો જેણે તમને પ્રેમ આપયો
નહીં તો ધન્યવાદ કહેેેવાનો સમય તો કૃષ્ણ ને પણ નથી હોતો...