તુ જ મારુ સ્મિત,તુ જ મારુ સંગીત,
તુ એક એહસાસ જે જીવાય એ નહીં ને જીરવાયે નહીં,
દૂર થી જોઇ ને ખુશ થવાય,
એક એવુ સ્વપ્ન કે જે મારુ નથી છતાં એ મારુ જ છે....
મારા સ્મીત નુ કારણ પણ તુ
ને આખો ની ભીનાશ પણ તુ,
હ્રદય ની ધડકન અને જીવવાનુ કારણ પણ તુ,
દૂર થી શી સમજાય તને આ વેદના મારી
બસ લાગે તને દુઆ ઓ મારી.....