આંખો માંથી આંસુ બહાર નીકળતા પૂછે છે કઇ આંખ ને ?
આમ વગર વિધિએ કાંઈ લગ્ન થાય આપને ?
લોકો કહે છે કરવો છે પ્રેમ અમારે છે કોઈ અહીં ?
પણ હું ધવલ કહું છું આમ પૂછી ને થાય ખરો પ્રેમ ?

Gujarati Shayri by Dhaval parmar : 111025087
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now