દરિયામાં
પડું પડું થતાં સૂરજને...
મેં મારી નજરથી.... ટેકવી રાખેલો.....

તું આવે ત્યાં સુધી…..

ને પછી,

મારી આંખ જ દરિયો !

સૂરજની મૂંઝવણ ......હવે ક્યાં ડૂબવું ?

Gujarati Quotes by PRAJAPATI BHADRESH : 111025042
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now