ગોકુલ થી મથુરા ગયો તોય નો મડ્યો કાનો,
મથુરા થી દ્વારકા ગયો તોય નો મડ્યો કાનો,
દ્વારકા થી નરસિંહ મહેતા પાસે ગયો તોય નો મડ્યો કાનો,
નરસિંહ મહેતા પાસે થી ગોમતીજી ગયો તોય ના મડ્યો કાનો,
ગોમતીજી થી સુદામા પાસે ગયો તોય નો મડ્યો કાનો,
સુદામા પાસે થી જાણવા મડ્યુ કે તારો કાનો તો તારા હૈયે જ છે એક વાર એને હૈયે થી સાદ પાળ તો ચારણ આ ધડિ એ આવે તારો કાનો......
- deeps gadhavi