મોરલી ના સૂર હજી પણ અમને યાદ છે...
માખણ નો ચોર હજી પણ અમને યાદ છે...
ગાયુ નો ગોવાળ હજી પણ અમને યાદ છે...
કાના તુ મથુર માં ગયો અમને મુકિને પણ અમે તને કેમ ભુલીયે કેમ કે હજી પણ તારુ નટખટ બાળપણ અમને યાદ છે...
ખબર નહિ તને આવુ કેમ સુજ્યુ અમને નૌધારા મુકવા નુ કેમ કે અમે તો તને એક ક્ષણ માટે પણ એકલો મુક્યો નથી એ હજી પણ યાદ છે...
રાધાજી સાથે ગોપીઓ ગોવાળ ગાયો અને આખુ ગોકુળ ઔંધવજી પાસે આવી ને કાના ને ગોકુળ ની યાદિ છે કે નહિ પુછે છે કેમ કે અમને તો એ હળપળે યાદ જ આવતો રહે છે...
કેમ કરી ભુલાય એ કાનો આ ચારણ ને કેમ ચારણ નો પ્રાણ જ કાનો છે.....
॥રાધે રાધે॥
-deeps gadhavi