ગગન ગોખે ઘૂમતા ગરુડે,
રમતા સદા તમે અંતરિયાળ
ચૈત્ર સુદ નવમીએ થયા રામજી,
તો જાણ્યા કે કેવા હોય ભગવાન

ચૌદ લોકના નાથ વિધાતા
ઘૂમાવો વિશ્વ અવિરત દિનરાત
થયા શીશુ રામ,પણ ન ભૂલ્યા
માગ્યો રમવા બ્રહ્માંડનો ચાંદ....

Gujarati Shayri by Parth Panchal : 111024623
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now