જન્મદિવસની ખુબ શુભકામનાઓ...
જેના આગમનથી ફિઝાઓમાં બહાર છે,
જેના નાદે કોયલનો ટહૂકાર છે,
જેની મહેક થકી ફૂલોમાં સુવાસ છે,
જેની હાજરીમાં લેડી ડોનનો એહસાસ છે,
જે વટકે તો જાણે વિફરેલી વાઘણ છે,
જે માતૃભારતીના સદસ્યોની શાન છે,
જેણે અમ ખાતર લીધો આ રો'જે અવતાર છે,
જે મારી ' ફોઇબા ' પર અમને આટલો પ્યાર છે,
જેની ખુશીઓ માટે મારા 'ભોળા'ને કુહાર છે,
આજે તો મિત્રો એમના 'જન્મદિવસ'નો તહેવાર છે...
Many many happy return of the day
# કશિશ #
આપનો પ્રિય....
માતૃભારતી પરિવાર...