*ચરણ માત - પિતું કે જીનહે*
*તીનકે સાત પ્રદિક્ષણા કિન્હે*
*ધની ગણેશ કહી શિવ હિવ હર્ષ્યો*
*નામ તે સુરણ - સુમન બહુ બરસ્યો*
અર્થ:
માતા પિતા ને દુનિયા માન નાર
માતા પિતા ને ભગવાન માન નાર
ગણેશ જી એ સાત વાર માતાપિતા ની પ્રદિક્ષણા કરી જ્યારે
ત્યારે એમની ઉપર થી ફૂલો ની વરસાદ થઈ
*પિતા મહાદેવ અને બ્રહ્મ દેવ વિષ્ણુ દેવ ખુશ થઈ ગયા*
કાર્તિકેય પૃથ્વી નો ચક્કર માર્યો જ્યારે ગણેશજી એ માતાપિતા ને જ પૃથ્વી સમજી સાત પ્રદિક્ષણા કરી હતી
પછી તો કાર્તિકેય ને સમજાવ્યા *જેણે દીધો પોતાના પેટે થી જન્મ*
*જેણે બતાવી તમને દુનિયા*
*તો બીજી દુનિયા માં સાને જાવ તમે ચક્કર મારવા*
ગણેશ જી વાત ને સમજી ગયા,*છે માતાપિતા જ મારા માટે દુનિયા*, *ને લગાવી પ્રદિક્ષણા*
ગણેશ ની વાતો થી અને કામો થી મળ્યું તેમને વરદાન
કર્મ હોય કે પુણ્ય,મંત્ર હોય કે કામ,સૌ પહેલાં લેવાઈ તમારું નામ
*વિધિ નું ના બદલાય વિધાન*
*માતાપિતા નું નામ કર્યું સાકાર*
*એવા છે આ ગણપતિ મહારાજ*
*બન્યા છે પુરાણો હજારો વર્ષો પહેલા*
*છતાં દુનિયા ની કરી છે બધી વાત*
*છે તેમાં બધું લખેલું સાચું*
*તો કેમ કહો છો દુનિયા માં નથી ભગવાન*
ભગવાન પર વિશ્વાસ ના રાખનાર જાણે આ વાત
*નથી કરી કોઈ એ ભવિષ્ય વાણી*
લખ્યું છે બધું એક પુસ્તક પર,*જે થાય છે આપણી ઝીંદગી પર*
કર્મ કહે:- *સારા કર્મ કરો તો હું સારું ફળ આપું*
ભગવાન કહે:- *મારી પર ભરોસો રાખો હું ના કરવા દવ કઈ ખરાબ કામ*,*ભલે આપુ સો દુઃખ પણ અંત માં આપું પૂરે પૂરો આરામ* ..
TRUST ON GOD
લેખક ધવલ રાવલ