મને તો બસ તારા માં જીવતાં આવડે છે ...
    આ જિંદગી કેમની જીવવી એ નહિ ...
ચાલ ને હવે કહી જ દઉં.... 
મને તો બસ તને પ્રેમ કરતાં આવડે છે ...
     મારી જાત ને કરવાનો એ નહિ ....
મને તો બસ તારા સપના આવે છે ....
     અમીરીના કે આત્મા ના નહિ .....
ચાલ આજે માની જ લઉં ....
મને તો બસ તને જ લખતાં આવડે છે ...
    મારા અભ્યાસક્રમ ના એકડા નહિ ....
અને હા ....
મને તો બસ તું અને તું જ દેખાય છે ...
    તારો વિકલ્પ કે અન્ય સાથી નહિ .....

Gujarati Shayri by Prinjal patel : 111023887
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now