ધાણી ફૂટે તેમ ગોળીઓનો વરસાદ થઈ રહ્યો હતો,...એક વૃક્ષ...એક ક્રાંતિકારી.....યુદ્ધમાં ફેરવાયેલું એક બાગ ને.......એક છેલ્લી ગોળી, લાખો વિચારોમાં વિસરતું મન..........(થોડીક્ષણો બાદ)................એક હાથ મૂછોને વળ દઈ રહ્યો હતો, ને' બીજા હાથમાં છેલ્લી ગોળીવાળી બંધુક પોતાનાં જ મસ્તક પર રાખીને હંમેશાં આઝાદ રે'વાનું તે વચન પૂરું કરતો હતો અને.................રક્ત ની ધારા.............એક જોરદાર પવન નો ઝાપટો........તેની ફરકતી મૂછો ને' તે જોઇને કાંપતા કપટી અંગેજો............................(ઇન્કલાબ જિંદાબાદ)