લોઢું લડે લોઢા સાથે
સત્ય લડે ખોટા સામે
દુઃખ જોઈ ને હારી કેમ જાવ છો
દુઃખ ને તો શસ્ત્ર બનાવાય
કેમ કે દુઃખ જ દુઃખ સાથે લડે છે
એક વ્યક્તિ અભિમાની સ્મશાન ને પહોંચતા કહે છે મારે રાખ થવાનું છે
તો એ વાત સ્મશાન પહેલા સમજી જાઈ તો સુ વાંધો છે
સત્ય સ્વીકાર નથી કરતા
અને દુઃખ ની સામે લડી નથી શકતા
દુઃખી છે એ લોકો જે આગળ વધી નથી શકતા
વિશ્વાસ હોય તો ભગવાન મળે
પણ અળધે પહોંચી પરિક્ષા આપી નથી શકતા
દુઃઃખી છે એ લોકો જે આગળ વધી નથી શકતા
ભગવાન સામે વ્યક્તિ હાથ ના જોડે
અને અંત માં મોક્ષ ની ઈચ્છા રાખે
દુઃખ આવે તો એના પર ધ્યાન આપે
સુખ હોઈ તો પણ જતું રહે
રસ્ત્તા દુઃખ ના લીધે મળતા નથી
દુઃખ હસે તે જ રહેશે
તેને ભૂલી આગળ વધો
દુઃખી છે એ લોકો જે આગળ વધી નથી શકતા
2 દોષ
સત્ય વાણી નો કડવો સાર
મીઠી વાણી નો મિઠો સાર
સત્ય વાણી થી ક્યારેય દગો ના મળે
અને મીઠી વાણી થી દગો જ મળે
પણ ઊંધું છે
સત્ય ને લોકો સ્વીકાર નથી કરતા
અને મીઠી વાણી નો લોકો સ્વીકાર કરે છે
સાચું કીધું
દુઃઃખી છે એ લોકો જે આગળ વધી નથી શકતા
લેેેએક ધવલ રાવલ