માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સાંસદમાં વિશ્વાસ પ્રસ્તાવ મેળવા બદલ હાર્દિક અભિનંદન.
સાંસદની લોકશાહીને ઠેસ પહોંચાડીને અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવનારા કોંગ્રેસની હાર થઈ છે, જ્યારે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકારની રાષ્ટ્રનીતિ અને વિકાસનીતિની જીત થઈ છે.