આજકાલ નવુ ચાલુ થયુ છે ઓનલાઇન ઘર બેઠા મોબાઇલથી કોઇ પણ વસ્તુ મંગાવી શકો છો.....।
બાપુ એ એમાઝોન માં મીઠાઇ માટે ફોન કયો..
ટીંગગગગ ટીંગગગગગગ
એમાઝોન માં આપનું સ્વાગત છે શું જોઇએ છે
બાપુ 'મીઠાઇ જોઇએ છીએ'
કોલસેન્ટર
'લાડવા માટે 1 દબાવો
રસગુલ્લા માટે 2
કાજુ કટરી માટે 3
ગુલાબજાંબુ માટે 4
કાલાજાંબુ 5
બાપુ એ લાડવા માટે 1 દબાવ્યુ..
કોલસેન્ટર
'ગુંદી ના માટે 1
મોતીચુર માટે 2
મગજ ના માટે 3
ચુરમા ના માટે 4
બાપુ એ 2 દબાવ્યુ મોતીચુર
કોલસેન્ટર
1 કીલો 1 દબાવો
5 કીલો 2 દબાવો
1 કવિંટલ 3
બાપુ થી ભુલ થી 3 દબાનુ
બાપુ એ ફોન કાપી નાખ્યો
કોલ સેન્ટર માંથી તરતજ ફોન આવ્યો
તમે 1 કવિંટલ મોતીચૂર ના લાડવાનો ઓડર આપયો છે સરનામું બટાવો
બાપુ -' મે કોઇ ફોન કયો નથી'
કોલસેન્ટર- 'તમારા ભાઇએ ફોન કયો હશે તેમને આપો।'
બાપુ - અમે પાંચ ભાઇ છીએ
મોટાભાઇ માટે 1 દબાવો
તેનાથી નાના માટે 2
તેના થી નાના માટે 3
તેના થી નાના...
કોલસેન્ટર માંથી ફોન કપાય ગયો.....