કાલ નો દિવસ મારી માટે રંગીન હતો,
પણ આજે એ માણસ નો ચહેરો જોતા ખબર પડી
કે એ માણસ તો રંગીન છે,
ઝીંદગી પણ ગજબ છે
જેના પર ભરોસો છે એ હર એક ભરોસો તોડી રહ્યા છે
અને જેના પર ભરોસો નથી કરતો એ દિલ ને જીતી લે છે
દિલ જીતી લેવાય છે આસાની થી
પણ આસાની થી સાથ નથી અપાતો
ચહેરો આપનો ગુલાબ છે
જ્યાં સુધી પાણી નાખશું ત્યાં સુધી નીખરતો રહેશે
પાણી એ આપણી હસી છે માત્ર હસો,
MR WRITER..