*વરસાદ ને મેં પુંછયુ*
*આમ ધોધમાર પડે છે તો વાગતુ નથી*
*વરસાદે સુંદર જવાબ આપ્યો*
*સીધો 'માં' ના ખોળા મા પડુ છુ*
*દોસ્ત*
*એટલે દર્દ નથી થતુ*

Gujarati Quotes by Brijesh Shanischara : 111023540
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now