આમ એકલું રહેવું પસંદ છે મને...
કારણ કે તારા ગયા પછી એકલી જ છું...
જીવી તો જાણ એકલું...તું એટલું તો સમજીશ કે જે તારું હતું એ બધું પણ આ એકલતા છીનવી ગય...
એકલતા ભરેલું જીવન છે મારું પણ એમાં શાંતિ છે...હા...એક ક્યાં ખૂણા માં છુપાયેલું દર્દ છે પણ...હા...એ એની જગ્યાએ સીમિત છે.
ભૂલી તો એજ પળ માં ગય હતી જ્યારે વાત...
દૂર જવાની હતી...અને હવે યાદ નહીં કરું...
કેમકે અમે એકલા જીવતા શીખી લીધું...