પોતાના માટે કરેલી પ્રાર્થના એટલે સ્વાર્થના ..... જ્યારે .......બીજા નાં માટે કરેલી પ્રાર્થના એટલે અભ્યર્થના....... આત્માને પ્રેમ કરવા પ્રાર્થના કરાય જે સ્વાર્થનાને એમાંથી હડસેલી...... અભ્યર્થના નું અલૌકિક ભાથું આપણાં ભાગ્ય માં બાંધે..... મીસ. મીરાં......