વાત ની શરૂઆત કંઈક આમ થાય છે
કેમ યાદ નથી કરતો? ફરિયાદ થાય છે ,
કારણ નથી કેવાતું એમને કે,
પ્રેમ માં આવા તો હાલ થાય છે.
જેની જોડે વાત કરી એજ કે છે ,
ખોટો ટાઈમપાસ થાય છે
કવિ હૃદય છે ,એક આતો ભૂલ થાય છે
બાકી કવિતા ના ક્યાં કોઈ વેપાર થાય છે
નથી કર્યો મે પ્રેમ, પારાવાર દુઃખ થાય છે ,
પણ રાધા વિના ક્યાં શ્યામ,રાધે-શ્યામ થાય છે