Gujarati Quote in Story by Jay Gohil

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક : Feeling House. 

લાવો કિશોર તમારી ગંદી ચાદર ધોઈ આપું, અરે નાં ચંચળ હું જાતે ધોઈ લઈશ. અરે લાવોને..!! ભારપુર્વક કહ્યું..!! ***

૫ વર્ષ પહેલાં, મારી રંજનનાં મૃત્યુ પછી હું સાવ એકલો થઇ ગયેલો, ત્યારે ચંચળ મળી. રંજન મારો પહેલો પૂરો પ્રેમ અને ચંચળ બાકી રહેલી અધુરી જિંદગીનો પ્રેમ. અમે એક દુઃખી ડાળનાં બે પંખી રોજ Feeling Houseનાં બાંકડે એકબીજાનો સહારો બનીએ છીએ એટલે જ તો બંનેનાં જીવનની ડાળ ટકી છે, બાકી દીકરાઓને બદનામ થોડા કરાય ? ***    

ચંચળબેનએ એમ પ્રેમથી કરચલીવાળા ગાલ પર હાથ ફેરવી, એમ કિશોરભાઈ સાથે નટખટાઈ કરી ચાદર ખેંચી, કિશોરભાઈએ લખેલું પાનું ઉડ્યુ, Feeling House વૃધાશ્રમનો ઝાંપો ખખડ્યો, નવું વૃદ્ધકપલ દેખાયું, ને નવું ચેપ્ટર શરુ..!!
#100WORDSSTORY

Gujarati Story by Jay Gohil : 111023204
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now