Gujarati Quote in Blog by Mahendra Sharma

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૃષ્ણપક્ષ અમાસ એટલે મહિનાનો છેલ્લો દિવસ કાળો હતો કારણકે ચંદ્રમા એ દિવસે ભગ્યેજ દેખાય.
એટલે અમાસના અંધકારના લીધે લોકો ખાડામાં પડે, કોક જાનવર કરડે વગેરે વગેરે, એટલે લોકો અમાસને અશુભ ગણાવવા લાગ્યા.
હવે ઠેર ઠેર લાઈટો છે, હવે તમે પીધેલ નહીં હો તો ખાડામાં નહીંજ પડો. પણ હજી અમાસ અશુભ ગણાય છે.

Gujarati Blog by Mahendra Sharma : 111023186
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now