'એક અણસાર હું રોજ જોવ છું.' @Poem
એને જોતાં જ મારું સમગ્ર વ્યક્તિત્વ વિસરાઈ ને તારામય બની જાય છે... એનામાં મને અને મારામાં એને હવે રોજ જોવ છું.
એને રોજ મળવાની ક્યાં જરૂર છે...મારા પડછાયા રૂપી તો એને રોજ મારી નિકટ જોવ છું.
એ હોય ભલે મીલો દુર મારાથી, પણ એની યાદોની સુગંધ મારી આસપાસ જોવ છું.
આવી અસૂર્યલોક ઘટનાઓનો
'એક અણસાર હું રોજ જોવ છું.'